Jay Adhya Shakti Aarti Lyrics is Ambe Maa Aarti in Gujarati (જય અધ્યા શક્તિ આરતી). Get the lyrics and listen to the Jay Adhyashakti Aarti sung by Kinjal Dave.
Song Credits
Song Title | Jay Adhya Shakti Aarti |
Singer | Kinjal Dave |
Music | Mayur Nadiya |
Lyrics | Traditional |
Video Director | Malhar Jani |
Music Label | KD Digital |
Jay Adhya Shakti Aarti Lyrics in Gujarati
જય આધ્યા શક્તિ, મા જય આધ્યા શક્તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા (2), પડવે પ્રગટ્યા માં,
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
દ્વીતિયા બેઉ સ્વરૂપ, શિવ શક્તિ જાણુ
મા શિવ શક્તિ જાણુ
બ્રહ્મા ગણપતિ ગાએ (2), હર ગાએ હર માં,
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
મૈયા તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવન માં બેઠા
મા ત્રિભુવન માં બેઠા
ત્રયા થકી તરવેણી (2), ઑ તરવેણી માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યા
મા સચરાચર વ્યાપ્યા
ચાર ભુજા ચૌ દીશા (2), પ્રગટ્યા દક્ષિણ માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
મૈયા પંચમે પંચ ઋષિ, પંચમે ગુણ પદ્મા
મા પંચમે ગુણ પદ્મા
પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે (2), પંચે તત્વો માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
મૈયા ષષ્ટી તું નારાયણી, મહીષાસૂર માર્યો
મા મહીષાસૂર માર્યો
નર-નારી ના રૂપે (2), વ્યાપ્યા સઘળે માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી
મા સંધ્યા સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રી (2), ગૌરી ગીતા માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
મૈયા અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદમા
મા આઈ આનંદમા
સુનીવર મૂનીવાર જનમ્યા (2), દેવ દૈત્યો માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
મા સેવે નવદુર્ગા
નવરાત્રિ ના પૂજન, શિવરાત્રી ના અર્ચન,
કીધા હર બ્રહ્મા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
મૈયા દશમી દશ અવતાર, જય વિજીયા દશમી
મા જય વિજીયા દશમી
રામે રામ રમાડ્યા (2), રાવણ રોળ્યો મા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
એકાદશી અગીયારસ, કાત્યાયની કામા
મા કાત્યાયની કામા
કામ દુર્ગા કાલિકા (2), શ્યામા ને રામા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
મૈયા બારસે બાળા રૂપ, બહુચર અંબા માં
મા બહુચર અંબા માં
બટુક ભૈરવ સોહિયે , કાળ ભૈરવ સોહીએ,
તારા છે તુજ મા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા
મા તમે તારુણી માતા
બ્રહ્મા-વિષ્ણુ-સદાશિવ (2), ગુણ તારા ગાતા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
મૈયા ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા માં
મા ચંડી ચામુંડા માં
ભાવ-ભક્તિ કંઇ આપો, ચતુરાઈ કંઇ આપો,
સિંહ-વાહીની માતા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
મા સાંભળજો કરુણા
વશિષ્ટ દેવે વખાણ્યા, માર્કંડ મુનિએ વખાણ્યાં,
ગાઇ શુભ કવિતા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
મૈયા સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
મા સોળસે બાવીસમાં
સવંત સોળે પ્રગટ્યા (2),
રેવા ને તીરે, મા ગંગાને તીરે,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ત્રંબાવટી નગરી માં, આઈ રૂપાવતી નગરી,
માં મંછાવટી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે (2),
ક્ષમા કરો ગૌરી, માં દયા કરો ગૌરી,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો
મા અંતર નવ ધરશો
ભોળા ભવાની ને ભજતા,
ભોળા અંબે માં ને ભજતા,
ભવસાગર તરશો,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
શિવશક્તિ ની આરતી, જે કોઈ ગાશે,
માં જે ભાવે ગાશે,
ભણે શિવાનંદ સ્વામી (2) સુખ-સંપતી થાશે,
હર કૈલાશે જાશે,
માં અંબા દુઃખ હરશે,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
મૈયા ભાવ ન જાણુ, ભક્તિ ન જાણુ,
નવ જાણુ સેવા, માં નવ જાણુ સેવા
વલ્લભ ભટ્ટને રાખ્યા (2), ચરણે સુખ દેવા
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
માં ની ચુનરી લાલ ગુલાલ શોભા બહુ સારી
માં શોભા બહુ સારી
આંગણ કુકડ નાચે (2) જય બહુચર બાળી,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
બોલો શ્રી અંબે માત કી જય
Written By: Traditional
You May Also Like
- Ambe Tu Hai Jagdambe Kali Aarti Lyrics
- Ashwin Shuddh Pakshi Aarti Lyrics (Marathi)
- Jai Ambe Gauri Lyrics
- Vishwambhari Stuti Lyrics – વિશ્વંભરી સ્તુતિ
- Mahishasura Mardini Stotram Lyrics
Jay Adhya Shakti Aarti Video Song
Jay Adhya Shakti Aarti Lyrics in English
Jay Adhya Shakti, Maa Jai Adhya Shakti,
Akhand Brahmand Deepavya (2),
Padve Pragatya Maa,
Om Jai Om Jai Om Maa Jagdambe
Dvitiya Beu Swarup, Shiv Shakti Jaanu
Maa Shiv Shakti Jaanu
Brahma Ganpati Gaaye (2),
Har Gaaye Har Maa,
Om Jai Om Jai Om Maa Jagdambe
Maiya Trutiya Tran Swarup, Tribhuvan Ma Baitha
Maa Tribhuvan Ma Baitha
Traya Thaki Taraveni (2),
O Taraveni Maa,
Om Jai Om Jai Om Maa Jagdambe
Chothe Chatura Mahalaxmi Ma Sacharachar Vyapya
Maa Sacharachar Vyapya
Char Bhuja Chau Disha (2),
Pragatya Dakshin Ma,
Om Jai Om Jai Om Maa Jagdambe
Maiya Panchame Panch Rishi, Panchame Gun Padma
Maa Panchame Gun Padma
Panch Sahastra Tyan Sohiye (2),
Panch Tattvo Ma,
Om Jai Om Jai Om Maa Jagdambe
Maiya Shashti Tu Narayani, Mahishasur Maryo
Maa Mahishasur Maryo
Nar-Nari Na Rupe (2),
Vyapya Saghale Ma,
Om Jai Om Jai Om Maa Jagdambe
Saptami Sapt Patal, Sandhya Savitri
Maa Sandhya Savitri
Gau Ganga Gayatri (2),
Gauri Geeta Ma,
Om Jai Om Jai Om Maa Jagdambe
Maiya Ashtami Ashta Bhuja, Aai Anandma
Maa Aai Anandma
Sunivar Munivar Janmya (2),
Dev Daityo Ma,
Om Jai Om Jai Om Maa Jagdambe
Navami Navakul Naag, Seve Navadurga
Maa Seve Navadurga
Navratri Na Pujan, Shivratri Na Archana,
Kidha Har Brahma,
Om Jai Om Jai Om Maa Jagdambe
Maiya Dashami Dash Avtar, Jay Vijaya Dashami
Maa Jay Vijaya Dashami
Rame Ram Ramadya (2),
Ravan Rolyo Ma,
Om Jai Om Jai Om Maa Jagdambe
Ekadashi Agiyaras, Katyayani Kama
Maa Katyayani Kama
Kam Durga Kalika (2),
Shyama Ne Rama,
Om Jai Om Jai Om Maa Jagdambe
Maiya Barase Bala Rupe, Bahuchar Amba Ma
Maa Bahuchar Amba Ma
Batuk Bhairav Sohiye, Kal Bhairav Sohiye,
Tara Che Tuj Ma,
Om Jai Om Jai Om Maa Jagdambe
Terase Tulja Rupe, Tame Taruni Maata
Maa Tame Taruni Maata
Brahma-Vishnu-Sadashiv (2),
Gun Tara Gaata,
Om Jai Om Jai Om Maa Jagdambe
Maiya Chaudashe Chauda Rup, Chandi Chamunda Ma
Maa Chandi Chamunda Ma
Bhav-Bhakti Kayi Aapo, Chaturai Kayi Aapo,
Sinha-Vahini Maata,
Om Jai Om Jai Om Maa Jagdambe
Pooname Kumbh Bharyo, Sambhaljo Karuna
Maa Sambhaljo Karuna
Vashishta Deve Vakhanya, Markand Muniye Vakhanya,
Gaai Shubh Kavita,
Om Jai Om Jai Om Maa Jagdambe
Maiya Sanvat Sol Sattavan, Solase Bavisma
Maa Solase Bavisma
Sanvant Sole Pragatya (2),
Reva Ne Teere, Maa Ganga Ne Teere,
Om Jai Om Jai Om Maa Jagdambe
Trambavati Nagari Ma, Aai Rupavati Nagari,
Maa Manchavati Nagari,
Sol Sahastra Tyan Sohiye (2),
Kshama Karo Gauri, Maa Daya Karo Gauri,
Om Jai Om Jai Om Maa Jagdambe
Ekame Ek Swarup, Antar Nav Dharsho
Maa Antar Nav Dharsho
Bhola Bhavani Ne Bhajta,
Bhola Amba Ma Ne Bhajta,
Bhavsagar Tarsho,
Om Jai Om Jai Om Maa Jagdambe
Shivashakti Ni Aarti, Je Koi Gaashe,
Maa Je Bhaave Gaashe,
Bhane Shivanand Swami (2)
Sukh-Sampati Thashe,
Har Kailashe Jaashe,
Maa Amba Dukh Harashe,
Om Jai Om Jai Om Maa Jagdambe
Maiya Bhaav Na Jaanu, Bhakti Na Jaanu,
Nav Jaanu Seva, Maa Nav Jaanu Seva
Vallabh Bhatt Ne Rakhya (2),
Charane Sukh Deva
Om Jai Om Jai Om Maa Jagdambe
Ma Ni Chunari Laal Gulal Shobha Bahu Saari
Maa Shobha Bahu Saari
Aangan Kukkad Naache (2)
Jay Bahuchar Baali,
Om Jai Om Jai Om Maa Jagdambe
Om Jai Om Jai Om Maa Jagdambe
Om Jai Om Jai Om Maa Jagdambe
Om Jai Om Jai Om Maa Jagdambe
Bolo Shri Amba Maat Ki Jai